개발자: | Pankajsid34 (15) | ||
가격: | 무료 | ||
순위: | 0 | ||
리뷰: | 0 리뷰 작성 | ||
목록: | 0 + 0 | ||
포인트: | 0 + 0 ¡ | ||
Google Play |
기술
આ એપની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
● વિશેષતાઓ :-
- સંપૂર્ણ ગુજરાતી અને સરળ GUI, આકર્ષક લૂક.
- 5 MB કરતા નાની સાઈઝ, જાહેરાતના અડચણ વગરની એપ.
- આસપાસ (પર્યાવરણ) વિષય માટે પ્રકરણવાર વાંચન અને ટેસ્ટ. કુલ 1,500+ પ્રશ્નોનો સમાવેશ.
- ઉચ્ચ વિચાર ક્ષમતા માગી લે, તેવા HOTs પ્રશ્નોનો સમાવેશ
- એકથી વધુ વખત ટેસ્ટ આપતા, દરેક વખતે અમુક પ્રશ્નો નવા આવશે.
- જો તમારો જવાબ ખોટો હોય, તો તમે ટેસ્ટ આપતા સમયે જ સાચો જવાબ જોઈ શકશો.
- દરેક ક્વિઝને અંતે overview અને ટકાવારી સાથેનું પરિણામ જોવા મળશે. ક્વિઝમાં અગાઉથી તમારું નામ એન્ટર કરીને, તમારું પરિણામ સર્ટિફિકેટ સ્વરૂપે જોઈ શકશો.
- અભ્યાસ, મૂલ્યાંકન અને ઉપચાર એમ તમામ કાર્ય કરી શકાય.
- CET પરીક્ષાના બાકીના વિષયો માટેની એપ્સનું નિર્માણકાર્ય પ્રગતિમાં…
- મહત્તમ લાભ મેળવવા માટે નિયમિત એપ અપડેટ કરતા રહો...
→ આ એપ માટે કોઈ સૂચન હોય, તો મેનુ વિભાગમાં ‘એપ વિશે’ના પેજ પર જઈ Whatsapp દ્વારા સીધો સંપર્ક કરી શકાશે.
નોંધ :- આ એપ ચલાવવા માટે, તમારો મોબાઈલ ગુજરાતી સપોર્ટેડ હોવો જરૂરી છે. અને બેસ્ટ વ્યૂ માટે ફોન્ટ સાઈઝ નોર્મલ રાખો.
ઓછામાં ઓછી જરૂરિયાત :- 5 ઈંચ કે તેથી મોટી સ્ક્રીન સાઈઝ, 1 GB RAM અને 100 KBPS સુધીની ઈન્ટરનેટ સ્પીડ.
મીનીમમ એન્ડ્રોઈડ વર્ઝન :- Android 5.0 L
જો તમને ઑનલાઇન ક્વિઝ ખોલવામાં સમસ્યા જણાય, તો પ્લે સ્ટોરમાંથી તમારા મોબાઇલનું 'Android System WebView' અપડેટ કરો. તમે આ સ્ટેપ્સનો ઉપયોગ કરી શકો છો.
1) ઇન્ટરનેટ/વાઇફાઇ શરૂ કરો.
2) પ્લે સ્ટોર ખોલો.
3) ડાબી બાજુના મેનુ બટન પર ક્લિક કરો.
4) My Apps & Games માં જાઓ.
5) અપડેટ્સની યાદીમાંથી 'Android System WebView' શોધો, અપડેટ કરો.
6) બધી 'WebView' સંબંધિત એપ્સનો સતત આનંદ માણવા માટે તેને નિયમિતપણે અપડેટ કરો...
આવા વધુ મટીરિયલ્સનો લાભ લેવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. લિંક્સ નીચે આપેલ છે.
Website - https://pankajsid34.blogspot.com
Youtube - https://www.youtube.com/c/Pankajsid34
Facebook - https://www.facebook.com/Pankajsid34
Telegram - https://telegram.me/Pankajsid_34
એપ ડિઝાઈન અને નિર્માણ :- પરમાર પંકજભાઈ એ.
જાખરીયા આરતીબેન આર.
스크린샷








새로운 기능
- 버전: 1.1
- 업데이트:
- 1.1= નવા એન્ડ્રોઈડ વર્ઝન માટે અનુકૂળ, Minor bug fixed...
1.0= CET પરીક્ષામાં પૂછાતા આસપાસ વિષયની તૈયારી માટેની નવી એપ...
가격
- 오늘: 무료
- 최소: 무료
- 최대: 무료
가격 추적
개발자
- Pankajsid34
- 플랫폼: Android 앱 (15)
- 목록: 0 + 0
- 포인트: 0 + 0 ¡
- 순위: 0
- 리뷰: 0
- 할인: 0
- 동영상: 5
- RSS: 구독
포인트
0 ☹️
순위
0 ☹️
목록
0 ☹️
리뷰
첫 번째 리뷰를 남겨보세요 🌟
추가 정보
주소록
- Facebook: Pankajsid34
당신은 또한 같은 수 있습니다
-
- CET સાફલ્ય 1 MAT
- Android 앱: 교육 게시자: Pankajsid34
- 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 1.1 Pankajsid34 રજૂ કરે છે CET(જ્ઞાનસેતુ) અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે MAT (ગાણિતિક અને તાર્કિક ક્ષમતા કસોટી) વિભાગની ઓનલાઈન ગુજરાતી ક્વિઝ એપ. આ એપની મુખ્ય વિશેષતાઓ નીચે ... ⥯
-
- સુરક્ષિત Surakshith Gujarati
- Android 앱: 교육 게시자: CENTRE FOR DEVELOPMENT OFADVANCED COMPUTING
- 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 4.5 સુરક્ષિત- 6-18 વર્ષ ના બાળકો માટે વ્યક્તિગત સુરક્ષા એપ. બાળકો વ્યક્તિગત શરીર સુરક્ષા નિયમ, સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ વચ્ચે નો તફાવત અને સુરક્ષિત વયસ્ક ને ઓળખતા શીખે છે. વાર્તાઓ દ્વારા ... ⥯
-
- સૌરાષ્ટ્ર માટે તૂરીયાની ખેતી
- Android 앱: 교육 게시자: ikhedut
- 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 9.1 Details about સૌરાષ્ટ્ર વિસ્તાર માટે તૂરીયાની ખેતી પદ્ધતિ ⥯
-
- JNTC ક્લાસીસ
- Android 앱: 교육 게시자: Education DIY Media
- 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 1.11.1.2 આપનું સ્વાગત છે JNTC ક્લાસીસમાં, આપનું શિક્ષણનો આરામદાયક આંતરિક સાથી. અમારી એપ શિક્ષણની નવીનતમ પદ્ધતિને મેળવવામાં આવે છે જે વિદ્યાર્થીઓને મૂકે છે. અમારી એપમાં પ્રવેશ મળવો અને જીવંત ... ⥯
-
- Anmoll Spoken English Gujarati
- Android 앱: 교육 게시자: Anmoll Software
- * * 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 551 (4.2) 버전: 904 આ એપમાં રોજબરોજ ની વાતચીતમાં ઉપયોગી હોય એવા 15000 કરતાં વધારે અંગ્રેજી વાક્યો (Daily Use English Sentences) ગુજરાતી, હિન્દી અર્થ અને ઉચ્ચાર સાથે આપેલ છે. જેનાથી ફક્ત 7 દિવસમાં તમને ... ⥯
-
- Gujarat Police Test Exam
- Android 앱: 교육 게시자: Everything You Want Is Always Here
- * 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 1.10 Gujarat Police Test Exam - પોલીસ કોન્સ્ટેબલ સંપૂર્ણ સિલેબસ - આ કોઈ સરકારી એપ નથી. આ એપ પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને મદદરૂપ થવાના હેતુથી બનાવવામાં આવેલ છે. એપના વિભાગો કાયદો: આ ... ⥯
-
- Maths by DC
- Android 앱: 교육 게시자: Education White Media
- 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 1.11.1.2 નમસ્કાર મિત્રો, તમારી પોતાની એપ્લિકેશનમા Maths By DC માં આપનું સ્વાગત છે. મિત્રો, હું આ એપ્લિકેશન દ્વારા સૌથી નબળા વિદ્યાર્થીઓને ગણિત શીખવવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને તમારા સહયોગથી ... ⥯
-
- Gujarati Guide All Subjects
- Android 앱: 교육 게시자: skyinfinity
- * 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 7.1.16 વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાં ધોરણ 3 થી 8 ના બધા જ વિષયના પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાયના ઉત્તરો આપેલ છે. તે સિવાય એકમ કસોટીઓના ઉત્તરો આપવામાં આવશે. આ ઉપરાંત ત્રણેય ભાષાઓની ... ⥯
-
- Kodinar Marketing Yard
- Android 앱: 교육 게시자: SOFTWISDOM LLP
- 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 1.3 APMC Kodinar તમામ ખેડૂતોને દૈનિક ભાવ અને દૈનિક આવક મેળવવા માટે મદદગાર છે જે એપ્લિકેશન સાથે જોડાયેલ તમામ ખેડૂતો માટે ઉપયોગી છે. APMC Kodinar Marketing Yard માં દૈનિક ભાવ સંદેશ પ્રસાર ... ⥯
-
- Gujarat G.K
- Android 앱: 교육 게시자: ANDROID INBOX
- * 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 1.6 This is general knowledge app for students :- ભૂગોળ :- ઇતિહાસ :-ગુજરાતી સાહિત્ય :-ગુજરાતી વ્યાકરણ :-અંગ્રેજી વ્યાકરણ :-કોમ્પ્યુટર :-એક રેખીય પ્રશ્નો :-જોબ એલર્ટ :-પીડીએફ લાઇબ્રેરી This ⥯
-
- Bhagwat geeta in Gujarati
- Android 앱: 교육 게시자: roxx ton
- * 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 1.0.4 શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને ... ⥯
-
- Jay Education
- Android 앱: 교육 게시자: Education Sheldon Media
- 무료
- 목록: 0 + 0 순위: 0 리뷰: 0
- 포인트: 0 + 0 버전: 1.5.3.5 હવે કરો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઘરે બેઠા જય એજ્યુકેશન સાથે અને તમારી મનપસંદ નોકરી મેળવવાનું સપનું સાકાર કરો. ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી વિશ્વાસપાત્ર ... ⥯