Vývojář: Pankajsid34 (15)
Cena: Zdarma
Hodnocení: 0 
Recenze: 0 Napsat recenzi
Seznamy: 0 + 0
Body: 0 + 0 ¡
Google Play

Popis

CET સાફલ્ય 3 ગુજરાતી
Pankajsid34 રજૂ કરે છે ગુજરાતી વિષયના અભ્યાસ માટેની ઓનલાઈન ગુજરાતી એપ, જે CET(જ્ઞાનસેતુ) પરીક્ષા, પ્રશ્નબેંક ટેસ્ટ, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક કે શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી છે.

આ એપની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

● વિશેષતાઓ :-
- સંપૂર્ણ ગુજરાતી અને સરળ GUI, આકર્ષક લૂક.
- 5 MB કરતા નાની સાઈઝ, જાહેરાતના અડચણ વગરની એપ.
- ગુજરાતી વિષય માટે પ્રકરણવાર વાંચન અને ટેસ્ટ. કુલ 1,500+ પ્રશ્નોનો સમાવેશ થશે.
- વ્યાકરણ વિભાગ હવે પછી ઉમેરવામાં આવશે…
- ઉચ્ચ વિચાર ક્ષમતા માગી લે, તેવા HOTs પ્રશ્નોનો સમાવેશ
- એકથી વધુ વખત ટેસ્ટ આપતા, દરેક વખતે અમુક પ્રશ્નો નવા આવશે.
- જો તમારો જવાબ ખોટો હોય, તો તમે ટેસ્ટ આપતા સમયે જ સાચો જવાબ જોઈ શકશો.
- દરેક ક્વિઝને અંતે overview અને ટકાવારી સાથેનું પરિણામ જોવા મળશે. ક્વિઝમાં અગાઉથી તમારું નામ એન્ટર કરીને, તમારું પરિણામ સર્ટિફિકેટ સ્વરૂપે જોઈ શકશો.
- અભ્યાસ, મૂલ્યાંકન અને ઉપચાર એમ તમામ કાર્ય કરી શકાય.
- CET પરીક્ષાના બાકીના વિષયો માટેની એપ્સનું નિર્માણકાર્ય પ્રગતિમાં…
- મહત્તમ લાભ મેળવવા માટે નિયમિત એપ અપડેટ કરતા રહો...

→ આ એપ માટે કોઈ સૂચન હોય, તો મેનુ વિભાગમાં ‘એપ વિશે’ના પેજ પર જઈ Whatsapp દ્વારા સીધો સંપર્ક કરી શકાશે.

નોંધ :- આ એપ ચલાવવા માટે, તમારો મોબાઈલ ગુજરાતી સપોર્ટેડ હોવો જરૂરી છે. અને બેસ્ટ વ્યૂ માટે ફોન્ટ સાઈઝ નોર્મલ રાખો.

ઓછામાં ઓછી જરૂરિયાત :- 5 ઈંચ કે તેથી મોટી સ્ક્રીન સાઈઝ, 1 GB RAM અને 100 KBPS સુધીની ઈન્ટરનેટ સ્પીડ.

મીનીમમ એન્ડ્રોઈડ વર્ઝન :- Android 5.0 L

જો તમને ઑનલાઇન ક્વિઝ ખોલવામાં સમસ્યા જણાય, તો પ્લે સ્ટોરમાંથી તમારા મોબાઇલનું 'Android System WebView' અપડેટ કરો. તમે આ સ્ટેપ્સનો ઉપયોગ કરી શકો છો.

1) ઇન્ટરનેટ/વાઇફાઇ શરૂ કરો.
2) પ્લે સ્ટોર ખોલો.
3) ડાબી બાજુના મેનુ બટન પર ક્લિક કરો.
4) My Apps & Games માં જાઓ.
5) અપડેટ્સની યાદીમાંથી 'Android System WebView' શોધો, અપડેટ કરો.
6) બધી 'WebView' સંબંધિત એપ્સનો સતત આનંદ માણવા માટે તેને નિયમિતપણે અપડેટ કરો...

આવા વધુ મટીરિયલ્સનો લાભ લેવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. લિંક્સ નીચે આપેલ છે.

Website - https://pankajsid34.blogspot.com
Youtube - https://www.youtube.com/c/Pankajsid34
Facebook - https://www.facebook.com/Pankajsid34
Telegram - https://telegram.me/Pankajsid_34

એપ ડિઝાઈન અને નિર્માણ :- પરમાર પંકજભાઈ એ.
જાખરીયા આરતીબેન આર.
Víc ↓

Snímky obrazovky

#1. CET સાફલ્ય 3 ગુજરાતી (Android) Podle: Pankajsid34
#2. CET સાફલ્ય 3 ગુજરાતી (Android) Podle: Pankajsid34
#3. CET સાફલ્ય 3 ગુજરાતી (Android) Podle: Pankajsid34
#4. CET સાફલ્ય 3 ગુજરાતી (Android) Podle: Pankajsid34
#5. CET સાફલ્ય 3 ગુજરાતી (Android) Podle: Pankajsid34
#6. CET સાફલ્ય 3 ગુજરાતી (Android) Podle: Pankajsid34
#7. CET સાફલ્ય 3 ગુજરાતી (Android) Podle: Pankajsid34
#8. CET સાફલ્ય 3 ગુજરાતી (Android) Podle: Pankajsid34

Novinky

  • Verze: 1.1
  • Aktualizováno:
  • 1.1= નવા એન્ડ્રોઈડ વર્ઝન માટે અનુકૂળ, Minor bug fixed...

    1.0= CET પરીક્ષામાં પૂછાતા ગુજરાતી વિષય માટેની નવી એપ...

Cena

  • Dnes: Zdarma
  • Minimální: Zdarma
  • Maximální: Zdarma
Sledovat ceny

Vývojář

Body

0 ☹️

Hodnocení

0 ☹️

Seznamy

0 ☹️

Recenze

Buďte první, kdo bude hodnotit 🌟

Další informace

  • Verze: 1.1
  • ID: appinventor.ai_paramsid34.CET_Safalya_3_Gujarati
  • Kategorie:
  • OS:
  • Velikost:
  • Hodnocení obsahu:
  • Google Play Hodnocení:
  • Aktualizováno:
  • Datum vydání:
CET સાફલ્ય 3 ગુજરાતીCET સાફલ્ય 3 ગુજરાતી Krátká adresa URL: Zkopírováno!

Mohlo by se Vám také líbit

    • CET સાફલ્ય 1 MAT
    • Android Aplikace: Vzdělávání  Podle: Pankajsid34
    • Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.1   Pankajsid34 રજૂ કરે છે CET(જ્ઞાનસેતુ) અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે MAT (ગાણિતિક અને તાર્કિક ક્ષમતા કસોટી) વિભાગની ઓનલાઈન ગુજરાતી ક્વિઝ એપ. આ એપની મુખ્ય વિશેષતાઓ નીચે ...
        ⥯ 
    • ગુજરાતી PYQ
    • Android Aplikace: Vzdělávání  Podle: Everything You Want Is Always Here
    • * Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.11   ગુજરાતી PYQ સરકારી એપ નથી તેમજ કોઈ પણ પ્રકારના ભરતી બોર્ડ સાથે કાઈ લેવા દેવા નથી. ગુજરાતી PYQ એપ માં અમે પરીક્ષાલક્ષી વિવિધ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તમામ પ્રશ્નો અમારા દ્વારા ટાઈપ ...
        ⥯ 
    • સુરક્ષિત Surakshith Gujarati
    • Android Aplikace: Vzdělávání  Podle: CENTRE FOR DEVELOPMENT OFADVANCED COMPUTING
    • Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 4.5   સુરક્ષિત- 6-18 વર્ષ ના બાળકો માટે વ્યક્તિગત સુરક્ષા એપ. બાળકો વ્યક્તિગત શરીર સુરક્ષા નિયમ, સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ વચ્ચે નો તફાવત અને સુરક્ષિત વયસ્ક ને ઓળખતા શીખે છે. વાર્તાઓ દ્વારા ...
        ⥯ 
    • JNTC ક્લાસીસ
    • Android Aplikace: Vzdělávání  Podle: Education DIY Media
    • Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.11.1.2   આપનું સ્વાગત છે JNTC ક્લાસીસમાં, આપનું શિક્ષણનો આરામદાયક આંતરિક સાથી. અમારી એપ શિક્ષણની નવીનતમ પદ્ધતિને મેળવવામાં આવે છે જે વિદ્યાર્થીઓને મૂકે છે. અમારી એપમાં પ્રવેશ મળવો અને જીવંત ...
        ⥯ 
    • Gujarat G.K
    • Android Aplikace: Vzdělávání  Podle: ANDROID INBOX
    • * Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.6   This is general knowledge app for students :- ભૂગોળ :- ઇતિહાસ :-ગુજરાતી સાહિત્ય :-ગુજરાતી વ્યાકરણ :-અંગ્રેજી વ્યાકરણ :-કોમ્પ્યુટર :-એક રેખીય પ્રશ્નો :-જોબ એલર્ટ :-પીડીએફ લાઇબ્રેરી This
        ⥯ 
    • Anmoll Spoken English Gujarati
    • Android Aplikace: Vzdělávání  Podle: Anmoll Software
    • * * Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 550 (4.2)  Verze: 904   આ એપમાં રોજબરોજ ની વાતચીતમાં ઉપયોગી હોય એવા 15000 કરતાં વધારે અંગ્રેજી વાક્યો (Daily Use English Sentences) ગુજરાતી, હિન્દી અર્થ અને ઉચ્ચાર સાથે આપેલ છે. જેનાથી ફક્ત 7 દિવસમાં તમને ...
        ⥯ 
    • Bhagwat geeta in Gujarati
    • Android Aplikace: Vzdělávání  Podle: roxx ton
    • * Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.0.4   શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને ...
        ⥯ 
    • English to Gujarati Translator
    • Android Aplikace: Vzdělávání  Podle: JedyApps
    • * Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 7,529 (4.5)  Verze: 3.1.2   #1 EngGujEng: English to Gujarati Translation app and Gujarati to English Translation app #1 EngGujEng: અંગ્રેજીથી ગુજરાતી અનુવાદક એપ્લિકેશન અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદક એપ્લિકેશન ...
        ⥯ 
    • Jay Education
    • Android Aplikace: Vzdělávání  Podle: Education Sheldon Media
    • Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.5.3.5   હવે કરો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઘરે બેઠા જય એજ્યુકેશન સાથે અને તમારી મનપસંદ નોકરી મેળવવાનું સપનું સાકાર કરો. ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી વિશ્વાસપાત્ર ...
        ⥯ 
    • Navoday Entrance Exam Gujarati
    • Android Aplikace: Vzdělávání  Podle: skyinfinity
    • Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.1   Practice Application for Navodaya entrance exam STD - 5 પ્રિય વિદ્યાર્થીમિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે આ એપ આપને ખુબ જ ઉપયોગી છે. આ એપ માં 2019 થી અમલમાં આવેલ સંપૂર્ણ ...
        ⥯ 
    • Maths by DC
    • Android Aplikace: Vzdělávání  Podle: Education White Media
    • Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.11.1.2   નમસ્કાર મિત્રો, તમારી પોતાની એપ્લિકેશનમા Maths By DC માં આપનું સ્વાગત છે. મિત્રો, હું આ એપ્લિકેશન દ્વારા સૌથી નબળા વિદ્યાર્થીઓને ગણિત શીખવવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને તમારા સહયોગથી ...
        ⥯ 
    • Kodinar Marketing Yard
    • Android Aplikace: Vzdělávání  Podle: SOFTWISDOM LLP
    • Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.3   APMC Kodinar તમામ ખેડૂતોને દૈનિક ભાવ અને દૈનિક આવક મેળવવા માટે મદદગાર છે જે એપ્લિકેશન સાથે જોડાયેલ તમામ ખેડૂતો માટે ઉપયોગી છે. APMC Kodinar Marketing Yard માં દૈનિક ભાવ સંદેશ પ્રસાર ...
        ⥯ 
    • BajarBhav
    • Android Aplikace: Vzdělávání  Podle: Maffat
    • Zdarma  
    • Seznamy: 0 + 0  Hodnocení: 0  Recenze: 0
    • Body: 0 + 0  Verze: 1.0   મેળવો ગુજરાતના દરેક માર્કેટયાર્ડના રોજના તાજા ભાવ તથા કૃષિ બજારની અવનવી રસપ્રદ માહિતીનો ખજાનો.
        ⥯ 

Mohlo by se Vám také líbit

Vyhledávací operátory, které můžete použít v AppAggu
Přidat do AppAgg
AppAgg
Začněte – je to zdarma.
Registrace
Přihlásit se